રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન “જાગો ગ્રાહક જાગો”ગ્રાહક સ્વંયમ જાગૃત બનો
સમગ્ર દેશ માં રાષ્ટ્રીય.ગ્રાહક સુરક્ષા દિન ની ઉજવણી ૨૪ ડિસેમ્બરે કરાય છે ૧૯૮૬ મા ગ્રાહકો ના હક્કો માટે કઝ્યુમર એક્ટ બન્યો જાગો ગ્રાહક જાગો કેટલો પ્રચાર અનેકો શિબિર માર્ગદર્શન સેમિનાર વ્યવસ્થા તંત્ર તેનાં માટે કોર્ટ છતા ખરીદ શક્તિ છેતરાય છે કોઈ પણ વસ્તુ ની વેલીડિટી પુથઃકરણ પ્રકિયા સર્ટીફિકેશન ટેગ ક્વોલિટી કન્ટ્રોલ ગુવતતા પેકિંગ બેસ્ટ બિફોરમી ને કે દુનિયા ની કોઈ પણ સ્થાવર જંગમ કે દ્રવ્ય ની ખરીદી વપરાશ કર્તા ના હિત માટે તપાસ લેબ શિક્ષાત્મક પગલાં ની બેનમૂન કામગિરી પછી પણ ગ્રાહકો સાથે બેફામ નફાખોરી કાળા બજારી ગ્રાહકો ના હિત મા જ તાજ છાપ સિગરેટ જેમ ધીમી બળતી ને વધુ લહેજત આપતી ભ્રામક માયાજાળો માં અંતે છેતરાય છે તો ગ્રાહક જ દિવા તળે જ઼ અંધારુ મિલાવટ ના માર્કેટ માં વધુ ખરીદ શક્તિ બહેનો આધારિત જ થતી હોય છે ગ્રાહકો ના હક્ક અધિકાર માટે સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા નું કામ કરતી સંસ્થા ઓ કોરમ તોલમાપ વિજ્ઞાન કચેરી ઓ પછી પણ “જાગો ગ્રાહક જાગો” ગ્રાહક સ્વંયમ જાગૃત બંને તેવી અવેરનેસ જરૂરી છે
Recent Comments