અમરેલી

દામનગર શિક્ષણ જગત ની શાન નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નં – ખાતે વૃક્ષારોપણ કરાયું

દામનગર શહેર ની પ્રાથમિક નર્મદાબેન માધવરાય સવાણી શાળા નં- ૨  ખાતે રાઉન્ડ ફોરેસ્ટ અધિકારી અને વનરક્ષક સહિત શાળા પરિવાર સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરાયું દામનગર શિક્ષણ જગત ની શાન ગણાતી સરકારી શાળા સંકુલ સ્ટાફ નો વૃક્ષ પ્રેમ ઉડી ને આંખે વળગે તેવો છે  શાળા માં પ્રવેશતાજ હરિયાળી ફૂલ છોડ ને ઘટાટોપ વૃક્ષો છોડ માં રણછોડ ના દર્શન કરાવે છે શાળા સંકુલ ખાતે શિક્ષકો અને વન કર્મી ઓના ના સંયુક્ત ઉપક્રમે આજે લાઠી દામનગર વન  કે એ રૈયાની રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર જે બી મકવાણા વનરક્ષક દામનગર અને અસંખ્ય પર્યાવરણ પ્રેમી ઓની ઉપસ્થિતિ માં વૃક્ષારોપણ કરાયું હતું 

Related Posts