દામનગર શહેર ની સફાય વ્યવસ્થા કથળી મુખ્ય બજારો સહિત અસંખ્ય રહેણાંક વિસ્તારો માં ભારે ગંદકી ઠેર ઠેર જોવા મળતા ઉકરડા ઓ સરકાર એક બાજુ સ્વચ્છતા અભિયાનો ની ઝુંબેશો માટે ખૂબ મોટો ખર્ચ બજેટ ફાળવે છે તેવા સમયે જ દિવાતળે જ અંધારું કેમ? શહેર ની સફાય વ્યવસ્થા સંપૂર્ણ કથળી ગઈ જ્યાં ત્યાં ઉકરડા નિયમિત સફાય નો ભારે અભાવ પાલિકા તંત્ર ની બેદરકારી કે આળસ જે હોય તે શહેરીજનો નું આરોગ્ય રામ ભરોસે
દામનગર શહેર ની સફાઈ વ્યવસ્થા કથળી જન આરોગ્ય રામ ભરોસે પાલિકા તંત્રની બેદરકારી કે આળસ

Recent Comments