અમરેલી

દામનગર શહેરમાં પોરા નાશક કામગીરી વાહક જન્ય રોગ સામે આરોગ્યતંત્ર સજ્જ

દામનગર શહેરી વિસ્તારો માં આરોગ્ય કર્મી દ્વારા વાહક જન્ય રોગશાળા સામે પગલાં  દામનગર શહેરમાં વાહકજન્ય રોગ અટકાયત નિમિતે પોરા નાશક કામગીરી, કલોરીનેસન કામગીરી તેમજ બંધ્યાર  પાણીમાં બળેલું ઓઇલ નાખી તેમજ BTI જેવી કામગીરી પ્રા આ કે  જરખીયા ના દામનગર સબ સેન્ટર ના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં આર ડી વેગડા .પી બી ભટ્ટી .આર પી દીક્ષિત  તેમજ જરખિયા ના સુપર વાઇજર આર એમ ગાગીયા દ્વારા સઘન મોનીટરીંગ કરવામાં આવ્યું હતું 

Related Posts