માતા શબરી ની તપો ભૂમિ દંડીકારણ્ય ડાંગ માં તેજસ્વનિ સંસ્કૃતિ ધામ વાસુણૉ ખાતે બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી ના સાનિધ્ય માં ૭૫ રાષ્ટ્રીય પર્વ ની અદબ થી ઉજવણી ૧૭ ફૂટ ઉંચા સ્વ લાખ રુદ્રાક્ષ ના દંડકેશ્વર મહાદેવ ની સ્થપાના સાથે શ્રાવણ માસ માં આવતા પર્વો કૃષ્ણ જન્મોત્સવ રક્ષા બંધન અને રાષ્ટ્રીય રોગ મુક્ત યજ્ઞ સાથે ઉજવણી આજે ૭૫ માં આઝાદી દિન ની શાનદાર ઉજવણી શાસ્ત્રી પૂજ્ય શ્રી કેતનજી સહિત સેવક સમુદાય ની ઉપસ્થિતિ માં પ્રકૃતિ ના ખોળે રાષ્ટ્રીય પર્વ ની રંગારંગ ઉજવણી કરી પૂજ્ય બ્રહ્મવાદીનો હેતલ દીદી એ ત્રિરંગા ને રાષ્ટ્ર ગાન સાથે સલામી આપી હતી માતા શબરી ની તપો ભૂમિ દંડકારણ્ય ડાંગ ના વાસુણૉ સંસ્કૃતિ ધામ દંડકેશ્વર મહાદેવ સ્થપના તા ૯/૮૨૧ થી ૬/૯/૨૧ શ્રાવણ માસ દરમ્યાન સુંદર કાંડ શિવમહાત્મ કૃષ્ણ જન્મોત્સવ રક્ષા બંધન શિવશક્તિ રાજોપચાર યજ્ઞ રાષ્ટ્ર કલ્યાણ યજ્ઞ રાષ્ટ્ર રોગ મુક્ત યજ્ઞ હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ અમરનાથ પૂજા સરસ્વતી યજ્ઞ શિવ રુદ્રભિષેક પાર્થિવ શિવલીગ યજ્ઞ જેવા અનેક વિધ ધર્મોઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે આજે રાષ્ટ્રીય પર્વ ની રંગારંગ ઉજવણી કરાય હતી
માતા શબરીની તપો ભૂમિ દંડીકારણ્ય ડાંગમાં તેજસ્વનિ સંસ્કૃતિ ધામ વાસુણૉ ખાતે બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીના સાનિધ્યમાં ૭૫ રાષ્ટ્રીય પર્વની ઉજવણી


















Recent Comments