માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી તેમજ પ્રદેશ કિસાન મોરચાનાં મહામંત્રી હીરેનભાઈ હીરપરા સાથે સંકલન કરી જિલ્લા ભાજપ કિસાન મોરચાનાં હોદેદારો તેમજ કારોબારી સભ્યોની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.
પ્રમુખ મેહુલભાઈ ડી. ધોરાજીયા મું.અમરેલી મહામંત્રી દીપકભાઈ માલાણી મું. આંબરડીતા.સાવરકુંડલા મહામંત્રી પરેશભાઈ પટણી મું.ધારી ઉપપ્રમુ, કાંતીભાઈ દેત્રોજા મું.વલારડી તા.બાબરા ઉપપ્રમુ મનસુખભાઈ ગાંગડીયા મું.કેરીયાનાગસ
તા.અમરેલી ઉપપ્રમુખ દીલુભાઈ ખુમાણ મું.ઘોબા તા.સાવરકુંડલા ઉપપ્રમુખ બાલાભાઈ સાંખટ મું.બાબરકોટ તા.જાફરાબાદ મંત્રી પરશોતમભાઈ રાખોલીયા મું.ખારી તા.બગસરા મંત્રી રોહીતભાઈ કારેતા મું.ખાંભા તા.ખાંભા મંત્રી કેતનભાઈ –ઢાંકેચા મું.ઢાંગલા તા.લીલીયા મંત્રી હિમંતભાઈ જિંજાળા મું.રાજુલા મંત્રી બાબુભાઈ કોટડીયા મું.કુંકાવાવ કોષા ધ્યક્ષ રાજેશભાઈ સુરાણી મું.કેરીયા ચાડ,
તા.અમરેલી કા.સભ્ય મનસુખભાઈ નાડોદા મું.ચિતલ તા.જિ.અમરેલી કા.સભ્ય જિતુભાઈ પોકીયા મું.સણોસરા તા.અમરેલી કા.સભ્ય વિનુભાઈ દુધાત મું.સરંભડા તા.અમરેલી કા.સભ્ય વસંતભાઈ માંગરોળીયા મું.અમરેલી કા.સભ્ય જયેશભાઈ પેથાણી મું.મીઠાપુર (નકિક) તા.ધારી કા.સભ્ય અરવિંદભાઈ રંગપરીયા મુું.દુધાળા
તા.ધારી કા.સભ્ય ભુપતભાઈ ચોડવડીયા મું.વિરપુર તા.ધારી કા.સભ્ય હરેશભાઈ ઠુંમર મું.સાવરકુંડલા કા.સભ્ય મનોજભાઈ કથીરીયા મું.કેરાળા તા.સાવરકુંડલા
કા.સભ્ય જસુભાઈ ખુમાણ મું.સેંજળ તા.સાવરકુંડલા કા.સભ્ય અમરૂભાઈ વાવડીયા મુ.વાંગ્રધા તા.ખાંભા કા.સભ્ય હસુભાઈ કળથીયા મું.હજીરાધાર તા.લાઠી કા.સભ્ય જિતુભાઈ ભુવા મું.ચાવંડ તા.લાઠી કા.સભ્ય ધીરૂભાઈ ઉમરેટીયા મું.લીલીયા
કા.સભ્ય ભગવાનભાઈ કાતરીયા મું.બારપટોળી તા.રાજુલા કા.સભ્ય પરશોતમભાઈ રાખોલીયા મું.ખારી તા.બગસરા કા.સભ્ય જોરૂભાઈ માલા મું.લુંઘીયા તા.બગસરા કા.સભ્ય અમરૂભાઈ ધાખડા મું.લોઠપુર તા.જાફરાબાદ
Recent Comments