અમરેલી

દામનગર સમાજસેવા સ્વર્ગીય પિતા બી ડી પટેલની બીજી પુણ્યતિથિએ બિલ્ડર પુત્રરત્ન પ્રકાશભાઈ નારોલા હજારો શ્રમિક અતિથિ અભ્યાગતોને ભોજન કરાવીને ઉજવી

દામનગર શહેર લેઉવા પટેલ સમાજ અગ્રણી સ્વ બી ડી પટેલ નામ થી પ્રચલિત ભુપતભાઇ દેવજીભાઈ નારોલા રિટાયડ મામલતદાર ની બીજી પુણ્યતિથિ એ સદગત ના પુત્ર રત્ન અગ્રીમ બિલ્ડર પ્રકાશભાઈ બી  નારોલા એ હજારો શ્રમિક ગરીબ બુરબા અતિથિ અભ્યાગતો ને ભરપેટ ભોજન કરાવી સ્વર્ગીય પિતા શ્રી ની બીજી પુણ્યતિથિ પરમાર્થ નું સુંદર કાર્ય કરી ને ઉજવી વતન પ્રેમી પુત્ર હાલ સુરત એ પિતા ની સ્મૃતિ માં દામનગર શહેર માં ગારીયાધાર તરફ થી પ્રવેશ કરતા સુંદર પ્રવેશદ્વાર નિર્માણ કરાવ્યો છે આજે સ્વ બી ડી પટેલ ની બીજી પુણ્યતિથિ એ સુરત ખાતે સુ સંસ્કાર યુવા મંડળ સંચાલિત દીપ અન્નક્ષેત્ર ખાતે અતિથિ અભ્યગતો ભોજન કરાવી સ્વ પિતા બી ડી પટેલ ની બીજી પુણ્યતિથિ ની માનવતા નું પ્રેરણાત્મક કાર્ય કર્યું હતું 

Related Posts