fbpx
રાષ્ટ્રીય

ભારતે સર્જીકલ સ્ટ્રાઇકની યાદ અપાવતા પાકિસ્તાનને મરચાં લાગ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇશારામાં પાકિસ્તાનને હદમાં રહેવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની સરહદ સાથે છેડછાડ કરવી એટલું સરળ નથી. થોડાંક વર્ષો પહેલાં પૂંછમાં જ્યારે હુમલો થયો હતો પહેલી વખત સર્જીકલ સ્ટ્રાઇક કરી ભારતે દુનિયાને બતાવી દીધું કે ભારતની સરહદની સાથે છેડછાડ કરવી એટલું સરળ નથી. પીએમ મોદીના નેતૃત્વમાં દેશના અપ્રોચમાં મોટો ફેરફાર થયો છે. પહેલાં દેશની સરહદને ઓળંગી આતંકીઓ આવતા હતા. ઉગ્રવાદ ફેલાવતા હતા. જાે કે દિલ્હીના દરબારથી એક નિવેદન સિવાય કંઇ થતું નહીં. પરંતુ પૂંછમાં જ્યારે હુમલો થયો તો ભારતે કહ્યું કે તેની સરહદની સાથે છેડછાડ એટલી સરળ નથી. શાહે કહ્યું કે મોદી-પર્રિકરે યુગાંતકારી શરૂઆત કરી. તેમણે ખાસ કહ્યું કે જેવો સામેથી પ્રશ્ન આવશે તેવો જ જવાબ આપવામાં આવશે. આ ઘટના બાદ નીનાનું કહેવું છે કે હું તેના વ્યવહારથી સ્તબ્ધ હતી. જાે કે અમારા છૂટાછેડા થઇ ગયા હતા પરંતુ મેં વિચાર્યું કે નવ વર્ષની દીકરીના ઉછેર માટે અમારી વચ્ચે સારા સંબંધ છે. નીનાએ કહ્યું કે મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે આ બધું શકય છે- મારા મનમાં હજુ પણ તેના માટે ભાવનાઓ હતી. આ હત્યાકાંડને અંજામ આપવા માટે એલેક્ઝેન્ડરે બેન્કમાંથી ૧૫ લાખ રૂપિયાની લોન લીધી અને હત્યાની તૈયારી માટે ખર્ચ કરવા પોતાના સહયોગીને ૩ લાખ રૂપિયા ચૂકવ્યા. હત્યા પૂરી થવા પર બીજા ૧૦ લાખ રૂપિયા ચૂકવવા માટે સહમત થયો. તેણે પોતાના માટે ૨ લાખ રૂપિયા રાખ્યા હતા.જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકીઓની કમર તોડનાર ભારતની ‘સર્જીકલ સ્ટ્રાઇક’નું નામ સાંભળતા જ પાકિસ્તાનને મરચાં લાગ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક કાર્યક્રમમાં સર્જીકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતાં પાકિસ્તાન ભડકયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે શાહનું નિવેદન ગેરજવાબદાર અને ભડકાઉ છે. પાકિસ્તાને સર્જીકલ સ્ટ્રાઇકના નિવેદન પર કહ્યું કે આ ખોટીધારણા પર આધારિત નિવેદન છે અને અમારી સેના કોઇપણ દુઃસાહસનો જવાબ આપશે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવકતા અસીમ ઇફ્તિખાર અહમદે પોતાના નિવેદનમાં આરોપ મૂકયો કે શાહનું નિવેદન ભાજપ અને આરએસએસના ક્ષેત્રીય તણાવને વધારવાની પ્રવૃત્તિનો હિસ્સો છે. તેમણે કહ્યું કે ભારતીય ગૃહમંત્રીએ દુનિયાનું ધ્યાન ભટકાવા માટે આ નિવેદન આપ્યું છે. મુંબઇથી લઇ કાશ્મીર સુધી આતંકી હુમલો કરાવનાર પાકિસ્તાને ભારત પર આતંકવાદ ફેલાવાનો આરોપ મૂકયો. અસીમે દાવો કર્યો કે પાકિસ્તાન એક શાંતિપ્રેમી દેશ છે પરંતુ કોઇ આક્રમક કાર્યવાહીનો તેઓ જડબાતોડ જવાબ આપશે.

Follow Me:

Related Posts