દામનગર ના ધ્રુફણીયા ગામે ધાર્મિક પ્રસંગ માં પધારેલ ધારાસભ્ય ઠુંમર સહિત ના અગ્રણી ઓનું ઉષ્મા ભર્યું સ્વાગત કરતા આયોજકો દામનગર ના આદર્શ ગામ ધ્રુફણીયા પધારેલ લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર જીતુભાઇ વાળા લાઠી તાલુકા કોંગ્રેસ ના આંબાભાઈ કાકડીયા રામજીભાઈ ઈસામલિયા ઠાંસા સરપંચ ધીરૂભાઇ ઈસામલિયા દામનગર ના મનીષ ગાંધી સહિત ના અગ્રણી ઓએ ધ્રુફણીયા ધાર્મિક પ્રસંગ માં હાજરી આપી ધાર્મિક કાર્યક્રમ માં એકત્રિત જન મેદની માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બેટી બચાવો અંગે હદયસ્પર્શી સંદેશ આપતું મનનીય વકત્વ સુરત થી માદરે વતન પધારેલ યુવાનો દ્વારા થતી ગ્રામ ઉત્થાન પ્રવૃત્તિ થી પ્રભાવિત ધારાસભ્ય ઠુંમર નું સમસ્ત ગ્રામજનો દ્વારા અભિવાદન કરાયું હતું
દામનગર ના ધ્રુફણીયા ખાતે ધાર્મિક પ્રસંગ માં ધારાસભ્ય ઠુંમર નું મનનીય વકત્વ બેટી બચાવો અંગે હદયસ્પર્શી સંદેશ

Recent Comments