અમદાવાદ ફ્રેન્ડ કેર ફાઉન્ડેશન ના સહયોગ થી આજે સ્મિત ચાઇલ્ડ એજયુકેશન ના મનોદિવ્યાંગ બાળકો માટે ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઊજવણી કરવામાં આવી જેમાં દરેક મનોદિવ્યાંગ બાળકો ને ટી શર્ટ… મોજા.. લંચ બોક્સ… વોટર બોટલ.. કંપાસ બોક્સ.. ને એજયુકેશન કીટ ને બિસ્કીટ આપવામાં આવ્યા… ને દરેક મનો દિવ્યાંગ બાળકો ને લંચ આપવામાં આવ્યું હતું સ્મિત ચાઈલ્ડ સંસ્થા ના મનોદિવ્યાંગ બાળકો એ પુરા અદબ સાથે ૭૩ માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરી હતી
ફ્રેન્ડ કેર ફાઉન્ડેશન ના સહયોગ થી સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશનના મનોદિવ્યાંગ બાળકો સાથે ઉજવાયો ૭૩મો પ્રજાસતાક પર્વ

Recent Comments