અમરેલી

પાડરશિગા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી કેવલ ડાભી એ યોગાસન માં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો આગામી દિવસો માં રાજ્યકક્ષા એ રમવા જશે

દામનગર ના પાડરશિગા કુમાર પ્રાથમિક શાળા વિદ્યાર્થી કેવલ ડાભી એ  યોગાસન માં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો  આગામી દિવસો માં રાજ્યકક્ષા એ રમવા જશે પાડરશિગા ગામ ની શાળા તેમજ જિલ્લા નું ના રોશન કર્યું છે હવે રાજયકક્ષા એ રમવા જશે  જિલ્લા કક્ષાની  અમરેલી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ – વિદ્યાસભા સ્કૂલ માં યોજાઈ હતી. આ જિલ્લા કક્ષા ની યોગાસન વ્યક્તિગત ચેમ્પિયનશિપ માં શ્રી પાડરશિંગા કુમાર સરકારી પ્રા. શાળા ના વિદ્યાર્થી ડાભી કેવલ સંજયભાઈ જિલ્લા માં દ્વિતીય નબર  પ્રાપ્ત કરી શાળા ગામ તેમજ જિલ્લા નું ના રોશન કર્યું છે હવે રાજયકક્ષા એ રમવા જશે શાળા પરિવાર આચાર્ય શ્રી  C.R.C. દામનગર -2  પે – સેન્ટર આચાર્ય શ્રી તેમજ 

વિ.સ.શિક્ષક /યોગકોચ :- કમલેશ કે . તરખાલા 

તેમજ સ્ટાફે અને લોકો એ શુભેચ્છાઓ પાઠવી છે કેવલ ડાભી ને ઠેર ઠેર થી શુભેચ્છા પાઠવતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન અગ્રણી 

Related Posts