fbpx
ગુજરાત

સૌરાષ્ટ્રમ યુનિવર્સિટી-રાજકોટના સૌથી સફળકુલપતિ ડો.નિતિન પેથાણીનું ત્રણવર્ષની સફળતા બદલ ડાયનેમિક ગૃપ દ્વારા સન્માન

સૌ.યુનિ.ના કુલપતિશ્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન વહીવટીય કુશળતાના માઘ્ય મથી પ્રામાણિકતાથી યુનિવર્સિટીનો વહીવટ કરીને સૌથી સફળ કુલપતિ સાબિત થયા છે-હરેશ બાવીશી.સૌથી પહેલા હું એક અઘ્યાશપક છુ…ત્યાતરબાદ કુલપતિ…એક અઘ્યાાપક હોવાના નાતે કોરોના જેવી મહામારીમાં પણ મે હંમેશા વિદ્યાર્થીઓના ભવિષ્યબ કેન્દ્રામાં રાખ્યુા છે-ડો.નિતિન પેથાણી,કુલપતિ સૌરાષ્ટ્રા યુનિવર્સિટી-રાજકોટના કુલપતિશ્રી ડો.નિતિન પેથાણી નો કુલપતિશ્રી તરીકેનો કાર્યકાળ તા.6/0ર/ર0રર ના રોજ પૂર્ણ થાય છે ત્યાેરે અમરેલીની યુવાપ્રવૃતિ સાથે જોડાયેલ સંસ્થાે ડાયનેમિક ગૃપ દ્વારા સંસ્થાોના પ્રમુખ પ્રા.હરેશભાઈ બાવીશી એ કુલપતિશ્રી પેથાણીનું અત્યા ર સુધીના સૌથી સફળ કુલપતિશ્રી તરીકે સન્મા્નિત કર્યા હતા. આ તકે ડો.નિતિન પેથાણીને શ્રીફળ,પડો,પુષ્પાહાર,શાલ તથા સન્મા નપત્ર આપીને વહીવટીય કુશળતા, પારદર્શકતા,પ્રામાણીકતા તથા ત્રણવર્ષની સફળતાને બિરદાવીને સન્માણનિત કરવામાં આવ્યાિ હતા. સન્માનન કરતા ડાયનેમિકગૃપ-અમરેલીના પ્રમુખ પ્રા.હરેશ બાવીશી એ જણાવ્યુત હતુ કે સૌ.યુનિ.ના કુલપતિશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ડો.નિતિન પેથાણીએ પોતાની વહીવટીય કુશળતા, પારદર્શકતા તથા પ્રામાણિકતાથી યુનિવર્સિટીમાં સૌથી સફળ કુલપતિશ્રી સાબિત થયા છે તે બદલ અમારી સંસ્થાયએ ડો.પેથાણીને સફળ કુલપતિશ્રી તરીકેનો એવોર્ડ આપ્યોર છે તો સૌથી સફળ કુલપતિશ્રી તરીકેનો એવોર્ડ સ્વી કારતા સન્મા નના પ્રત્યુ તર સ્વથરૂપે જણાવ્યુંન હુત કે ભભસૌથી પહેલા હુંભભ એક અઘ્યા પક છુ…..કુલપતિ બાદમાં છુ…એક અઘ્યાવપક હોવાના નાતે કોરોના જેવી મહામારીમાં પણ હમેશા મેં યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓના વિશાળહિતને જ ઘ્યાંનમાં રાખીને યુનિવર્સિટીનું સંચાલન કર્યુ છે જે બદલ હું સફળ થયો છું.

Follow Me:

Related Posts