ભાવનગર સંત પ્રભારામ અને સંત સેવારામ ના આર્શિવાદથી શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન – સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા (૧૦૦% નિશુલ્ક મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ) ની તબીબી સેવા એ તા. ૩૦/૦૪/૨૦૨૬ ગુરૂવાર સવારે ૯:૩૦ થી ૧:૦૦ સ્વ. ડાંધુમલ અને તેમના પત્ની સ્વ. કિશ્તીબેન સુખવાણી ની યાદમાં સર્વરોગ નિદાન તથા સારવાર મેગા કેમ્પ નિષ્ણાંત તબીબ ડૉ. નિકુંજ ગોંડલીયા હાડકાના રોગોના નિષ્ણાંત ડૉ. કમલેશ કાતરીયા ફીજીશ્યન ડૉ. મૃગાંક પટેલ – આંખના રોગોના નિષ્ણાંત
ડૉ. હેમલ ચોટલીયા – બાળકોના રોગોના નિષ્ણાત
ડૉ. હેપી પટેલ -કાન, નાક, ગળાના સર્જન ડૉ. દર્શના શિયાળ -જનરલ ઓ.પી.ડી. / સ્ત્રી રોગના નિષ્ણાંત આરોગ્ય પેથોલોજી લેબોરેટરી રે સહિત કેમ્પમાં આવનાર તમામ દર્દીઓનું ચેક અપ ફ્રીમાં, દવા ફ્રીમાં જરૂરીયાતવાળા દર્દીઓને સાવરકુંડલામાં ફ્રી ઓપરેશન, ફ્રીમાં રહેવાનું જમવાની સુવિધા સાથે યોજાશે સેવાયજ્ઞ સંતપ્રભારામ હોલ, સિંધુનગર – મો. ૯૩૨૮૧૪૫૧૮૭/૯૪૨૬૨૦૭૭૫૮ નામ નોંધાવાનું શરૂ છે.
Click to teach Gmail this conversation is not important

















Recent Comments