અમરેલી

દામનગર નગરપાલિકા કચેરી સંકુલ માં કર્મચારી ઓનું પક્ષી માટે પરમાર્થ પીવા ના પાણી કુંડા મુક્યા

દામનગર નગરપાલિકા કર્મચારી ઓનું ઉનાળા ના ધોમધખતા તાપ માં પક્ષી માટે પીવા ના પાણી ન કુંડા મુક્યા પાલિકા કચેરી સંકુલ માં કર્મચારી ઓ દ્વારા પક્ષી માટે વંદનીય કાર્ય દામનગર નગરપાલિકા કચેરી માં ફરજ બજાવતા તમામ કર્મચારી ઓને પક્ષી માટે પીવા ના પાણી ના કુંડા મુકવા નો વિચારો આવ્યો અને તુરંત અમલ માં મુક્યો હતો 

Related Posts