લાઠી તાલુકાનાં માલવિયા પિપરિયાં ગામે વિશ્વવિભૂતિ,મહામાનવ,સવિંધાન નિર્માતા ડૉ.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી સમગ્ર અનું.યુવા ગ્રૂપ ની જહેમત થી ઉજવવામાં આવી જેમાં મહાનાયકોના વિચારો અને સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુ હતુ.જેમાં ભાગ લેનાર બાળકોને ચિલ્ડ અને મોમેંટ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં જે મા.પિપરિયા ગ્રામ પંચાયત ન્યાય સમિતિનાં ચેરમેન હસમુખ ભાસ્કર ની યાદીમાં જણાવેલ
લાઠી તાલુકાનાં માલવિયા પિપરિયાં ગામે વિશ્વવિભૂતિ,મહામાનવ,સવિંધાન નિર્માતા ડૉ.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી સમગ્ર અનું.યુવા ગ્રૂપ ની જહેમત થી ઉજવવામાં આવી 

Recent Comments