fbpx
અમરેલી

દામનગર નગરપાલિકા નું તિકડમ વારંવાર શહેર માં અલગ અલગ વિસ્તાર માં ૪ નંદઘર બનાવવાનું દરેક સામાન્ય સભા માં સર્વાનુમતે ઠરાવતું તંત્ર સ્થળે ક્યારે ઠરાવશે ?

દામનગર નગરપાલિકા નું તિકડમ વારંવાર નંદઘર બનાવવા નું દરેક સામાન્ય સભા માં સર્વાનુમતે ઠરાવતું તંત્ર સ્થળે ક્યારે ઠરાવશે છેલ્લા પાંચ વર્ષ ની સામાન્ય સભા માં વારંવાર શહેર ના અલગ અલગ વિસ્તારો માં ચાર નંદઘર બનાવવા સર્વાનુમતે ઠરાવત શાસકો નંદઘર સ્થળે ક્યારે ઠરાવશે ? વારંવાર બાંધકામ ના ટેન્ડરો બહાર પાડી એજન્સી ને વહીવટી અને તાંત્રિક મજૂરી અને વર્ક ઓડર આપવા ની પ્રોસેસ કરાય રહી છે અને ગ્રાન્ટ પણ પાછી જતી રહે છે આવતા ભારત નું ભવિષ્ય જ્યાં ધડાય છે તેવા નંદઘર અતિ જીર્ણ અવસ્થા ના ખઢેર માં બેચે છે ત્યારે પાલિકા શાસકો ને પેવર બ્લોક વિકાસ માંજ કેમ રસ હશે ?વેજનાથનગર બહારપરા પુરબીયા શેરી સહિત ના વિસ્તારો માં આંગણવાડી કેન્દ્રો પાસે પોતા નું મકાન નથી છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમય થી નગરપાલિકા ની સામાન્ય સભા માં આંગણવાડી કેન્દ્ર નંદઘર બનાવવા વારંવાર સર્વાનુમતે ઠરાવતા શાસકો વાસ્તવ માં નંદઘર ઠરાવશે ? પેવર બ્લોક ના વિકાસ માં રસ ધરાવતી નગરપાલિકા બાળ અધિકાર માટે પણ રસ દેખડશે ?

Follow Me:

Related Posts