ભાવનગર

તળાજા નજીકના ફુલસર ગામે આવેલી વ્રજભૂમિ વિદ્યાલય વિનામૂલ્યે કીટ વિતરણ

તળાજા નજીકના ફુલસર ગામે આવેલી વ્રજભૂમિ વિદ્યાલય ના  વિદ્યાર્થીઓને  પંકજભાઈ ભગુભાઈ  ભમ્મર તરફથી દરેક બાળકને નોટબુક કંપાસ, પેન્સિલ,પેન વગેરે સાથેની શૈક્ષણિક કીટ વિના મૂલ્યે ફાળવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગીગુભાઈ ભમ્મર ખારડી, ગીગાભાઈ કામળિયા, સત્ય, પ્રેમ, કરુણા ફાઉન્ડેશન ના પ્રમુખ લક્ષ્મણભાઈ કામળિયા ભગુડા, હરેશ જોશી,તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Related Posts