દામનગર શ્રી વેજનાથ મહાદેવને ત્રિરંગાથી સુશોભન કરાયું
દામનગર શહેર માં બિરાજતા શ્રી વેજનાથ મહાદેવ ને ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વ એ ત્રિરંગા થીમ થી સુશોભન ૭૬ માં આઝાદી ના પર્વ એ ભાવિકો એ શિવાલય માં અદમ્ય ઉસ્તાહ થી ત્રિરંગા થીમ થી શ્રી વેજનાથ મહાદેવ ના પૂજન અર્ચન દર્શન કર્યા આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા મંદિર પરિસર માં દેશભક્તિ ની બિગ થી રાષ્ટ્રપ્રેમ ની લહેર પ્રગટાવતી ઉજવણી કરાયુ.
Recent Comments