fbpx
રાષ્ટ્રીય

એક હી થેલે મેં લે ચલતે આંસુ ઔર મુસ્કાન ટપાલ સપ્તાહ અને ૯ ઓક્ટોબર ટપાલ દિન

સંદેશા વહેવાર ની બનુમન વ્યવસ્થા એક હી થેલે મેં લે ચલતે આંસુ ઔર મુસ્કાન ભારતીય ટપાલ ખાતુ સંચાલન સેવા સોલ્ટીગ વેચણી ઉત્તમોત્તમ અને સસ્તી સેવા નો પ્રારંભ મુબઈ થી પોસ્ટ સેવા શરૂ કરી ૧૮૫૪ થી ભારતના મુખ્ય શહેરોમાં ટપાલપેટી મુકવામાં આવી હતી ટપાલ સપ્તાહ.અને ઓક્ટોબર ની ૭ થી ૧૨ તરીખ અને  ૯ તારીખ ને વિશ્વ ટપાલદીન તરીકે ઉજવાય છે. આવો ટપાલ ખાતા વિશે રસસ્પદ વાતો જાણીએ.વર્લ્ડ પોષ્ટ ડે પોષ્ટલ ઈન્સ્યોરન્સ ડે સહિત પીનકોડ કે તેની માહિતી માટે સ્પર્ધા અને ટીકીટો બહાર પાડવાનું આયોજન થાય છે. રોબર્ટ ક્લાઈવે એ પોષ્ટ સિસ્ટમ ઉભી કરી ૧૭૬૬ વોરેન હેસ્ટીંપે કલકતા જી.પી.ઓ. સ્થાપી ૧૯૦૪ મદ્રાસ જી.પી. ખુલ્લી મુકાણી, ૧૭૮૬-૧૭૯૪ મુંબઈ જી.પી.૧૮૬૩ પત્રોનું શોર્ટીંગ શરૂ થયું ૧૮૭૭ વી.પી.પી. પાર્સલ સિસ્ટમ ૧૮૭૯ પોષ્ટકાર્ડનો જન્મ થયો.

૧૮૮૦ મની ઓર્ડર, ૧૯૧૪ પોષ્ટ ટેલીગ્રાફ યુનિક ડિરેકટર જનરલ નો હોદો અમલી, ૧૯૩૨ બિઝનેસ રિપ્લાય કાર્ડ ૧૯૭૨ પોસ્ટલ ઈન્ડેક્ષ નંબર પીન, ૧૯૮૫ પોષ્ટ ડિપાર્ટમેન્ટ ટેલીકોમ થી છૂટું પડયું.આંતરરાષ્ટ્રીય સ્પીડ પોષ્ટ ૧-ઓગસ્ટ, ૧૯૮૬ થી ભારતના મુખ્ય ચાર શહેરોથી શરૂ કરાઈ. ૧૯૯૮ માં કોમ્પ્યુટરાઈઝડ ટપાલ કચેરી દિલ્હી થી શરૂ કરાયેલ. ૧૮૬૬ ટપાલ ટિકીટો સંગ્રહ તેનું નિમાર્ણ, ઈતિહાસ અને ઉપયોગ વિશે શરૂઆત થઈ.કોઈ વિશેષ વ્યકિત કે સ્મૃતિને યાદગાર બનાવવા ટપાલ ટિકીટ બહાર પાડી અને અલ્પ સમય સુધી વેચાણ કરાય છે.આ ઉપરાંત ચેરિટી સ્ટેમ્પ બહાર પડાય છે, વેચાણનો અમુક કિસ્સો ચેરિટી ટ્રસ્ટ ને અપાય છે. મિનીએસર શીટસ નાના કદ ની ટીકીટો ઉપરાંત સર્વિસ સ્ટેમ્પ સરકારી કાર્યાલયના ઉપયોગમાં લેવાય છે.

અત્યાર સુધીમાં ૧૮૦૦ ડિઝાઈનની ટીકીટો બહાર પડાયેલ છે. દુર–સદર એક હિ થેલે મેં આંસ –ઔર મુસ્કાન લઈ ગ્રામ્ય વિસ્તારોથી માંડી મહાનગરો સુધી ડાકીયા સારા-નરહા ખબરો પહોચાડી દેશભરમાં લાખો ગામડા તેમજ શહેરોનું સેવા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરની કચેરી નું ગજબનાક સંકલન કરી માત્ર એક સામાન્ય રકમના પોષ્ટકાર્ડ પણ પહોંચાડે છે. પોષ્ટ સેવાના સંકલનને વંદન કરવા યોગ્ય૯ ઓકટોબરના રોજ યુનિવર્સલ પોષ્ટલ સમગ્ર જગત માટે આર્શીવાદ રૂપ બને તેવા ઉદ્દેશથી ૧૭૨૭ માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કલકત્તાથી શરૂ કરી. સૌથી મોટી કચેરી દૈનિક ૪૦ હજાર વ્યકિતની અવરજવર થી ૧૦૧ કાઉન્ટર્સ સાથે છે એક જમાના માં ૧૫ પૈસા ની મામુલી રકમ થી પોસ્ટ કાર્ડ સંદેશા વહેવાર નું અસરકારક સસ્તું માધ્યમ હતું.

ઈન્ટરનેટ ઝડપી યુગ માં અત્રે લાખો સોશ્યલ મીડિયા એપ્સ ઘડી ભર માં સંદેશા પહોચાડવા ના માધ્યમ માં અકલ્પનિય ક્રાંતિ આવી છે એક સમય માં ડાંકીય ની રાહ જોવાતી લગ્ન કંકોતરી રક્ષાસૂત્ર હોય  કે લેટર  લવ લેટર ખબર અંતર શુભેચ્છા સદેશ કે  નોટિસ માટે પોસ્ટ તાર જેવી સેવા જ મુખ્ય માધ્યમ હતું ગામડા થી મહાનગરો સુધી પોસ્ટ સેવા માટે “એક હી થેલે મેં લે ચલતે આંસુ ઔર મુસ્કાન” બારે માસ સસ્તી સરળ પોસ્ટ સેવા સપ્તાહ અને પોસ્ટ કાર્ડ જન્મ દિન ઉજવાય છે પોસ્ટ કાર્ડ અસરકારક દરેક નાગરિકો ને  પરવડે તેવી સંદેશા વ્યવસ્થા હજી જીવંત છે અને રહે તેવી તે જરૂરી છે પોસ્ટ કાર્ડ ની અસર એક અસરકારક સંદેશો છે તેનો ઉપીયોગ કરો કરાવો પોસ્ટ ઓફિસો હવે અદ્યતન ટેકોનોસેવી બેન્કિંગ વીમા નાની બચત જેવી અનેક વિધ સેવા ઓથી સુસજ્જ બની છે ત્યારે પોસ્ટ કાર્ડ સેવા સસ્તી અને અસરકારક રહી છે ૧૫ પૈસા થી લઈ ૫૦ પૈસા  સુધી પહોંચેલ પોસ્ટ કાર્ડ આ યુગ માં પણ પરવડે તેવી સસ્તી સેવા ખૂબ સરસ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/