કુંકાવાવ તાલુકાના બાંભણીયા ગામે પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં વિશાળ સભા યોજાઈ
કુંકાવાવ તાલુકાના બાન્નીયા ગામ કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીના સમર્થનમા વિશાળ સભાઈ યોજાઈ તેમા હંસાબેન જોષી તાલુકા પંચાયતના સદસ્ય ટીબાપુ જીલ્લા પંચાયતના ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન રાજેશભાઈ દામાદરા , અજયભાઈ લીંબડીયા , બાલાભાઈ પાનસુરીયા , જયતીભાઈ મહીતના કોંગ્રેસના આગેવાનો તથા બાભણીયા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા.
Recent Comments