fbpx
અમરેલી

ગાંધીનગર ખાતે વિધાનસભા બજેટ સત્ર ચાલી રહેલ હોઇ, ધારાસભ્ય કૌશિકભાઇ વેકરિયા અમરેલી ખાતે તેઓ ઉપસ્થિત રહી શકશે નહીં

કૌશિકભાઇ વેકરિયા ધારાસભ્ય બનતાની સાથે જ અમરેલી અને કુંકાવાવ-વડીયા તાલુકાના તેમજ અમરેલી જિલ્લાના વિવિધ ગામોમાં રૂબરૂ જઇ આભાર ઉત્સવ સહ લોકદરબાર કાર્યક્રમ યોજી પ્રજાના પ્રશ્નો સાંભળીને તેનું સ્થળ પર જ નિરાકરણ લાવવા સતત પ્રયત્નશીલ છે. અમરેલી જિલ્લાના પ્રજાજનો પોતાનો કિંમતી સમય કાઢીને સ્થાનિક ધારાસભ્યશ્રીની મુલાકાત કરીને તેમના પ્રશ્નોની વાચા આપતા હોય છે.

પરંતુ હાલમાં ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહેલ હોઇ, અમરેલીના લોકપ્રિય ધારાસભ્યશ્રી અમરેલી ખાતે ઉપસ્થિત ન હોવાના કારણે પ્રજાજનોને હાલકીનો સામનો કરવો ના પડે તેવા ઉમદા આશયથી શ્રી વેકરિયાએ તેમની ગુજરાત વિધાનસભા ખાતેની ઓફિસના ફોન નં. ૦૭૯ ૨૩૨ ૫૩૧૯૧ તેમનો સંપર્ક કરીને પોતાના પ્રશ્નોની જાણ કરવા તથા deputychiefwhip@gujarat.gov.in ઇ-મેઇલ પર પોતાની રજૂઆત મોકલવા જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/