જીલ્લા ભાજપ અનુસુચિત મોરચાની અમરેલી જીલ્લા ભાજપ અનુસુચિત મોરચાનાં પ્રમુખ કેશુભાઈ વાઘેલાના અધ્યક્ષ સ્થાને કારોબારી યોજાઈ જેમા પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાનાં પ્રમુખ ગૌતમભાઈ ગેડીયા, મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ, મંત્રી અનિલભાઈ ગોહીલ, ક°ણાલભાઈ પારધી, મીડીયા સંયોજક દેવાંગભાઈ વર્મા, અમરેલી જીલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાનાં પ્રભારી દિલીપભાઈ જોગદીયા, અમરેલી જીલ્લા ભાજપ મોરચાનાં મહામંત્રી વાલજીભાઈ વિંઝુડા, ભાવનગર જલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાનાં પ્રભારી વિરજીભાઈ બોરીચા તથા અમરેલી જીલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ મહીડા તેમજ અમરેલી જીલ્લા પંચાયત સા.ન્યા.સ.ચેરમેન મુકેશભાઈ બગડા, જિ૬ત્સિલા પંચાયત સદસ્ય પતિ શંભુભાઈ મહીડા, કુંકાવાવ તાલુકા પંચાયત સા.ન્યા.સ.ચેરમેન આશિષભાઈ રાઠોડ, અમરેલી તાલુકા પંંચાયત સદસ્ય પ્રવિણભાઈ ચાવડા તેમજ જિ૬ત્સિલા ભાજપ અનુ.જાતિ મોરચાની મુખ્ય ટીમ તથા કારોબારી સદસ્યો તેમજ તમામ મંડલોનાં પ્રમુખો, મહામંત્રીઓ તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહેલ.
આ બેઠકમાં પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાનાં અધ્યક્ષ પ્રથમવાર જીલ્લાની મુલાકાતે આવેલ તો આ તકે તેમનુ શાલ અને ફુલહાર તેમજ મોમેન્ટો આપીને સન્માનીત કરેલ આ બેઠકમાં આવનાર સમયમાં પાટી તરફથી પ્રદેશમાંથી મળેલ સુચના મુજબ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અને આગામી સમયમાં પાટી
કાર્યક્રમો કરવા માટે પ્રદેશ અધ્યક્ષ દ્રારા માર્ગદર્શન આપવામાં આવેલ જે અમરેલી જિ૬ત્સિલા ભાજપ અનુ.જાતિ મોરચાનાં મહામંત્રી સંદીપ સોલંકીની અખબાર યાદીમાં જણાવેલ છે.
















Recent Comments