પ૦૦૦ હજાર હેકટરમાફેલાયેલ સંપૂર્ણ પ્રકૃતિક ફાર્મ ની મૂલાકાત
સહકાર અનેક વિકાસની ક્ષિતીજો ખોલી રહેલ છે આ વિકાસની વૈશ્વિક અસર રોજગારીની તકો ઉભી કરે છે અને કૃષિ ઉત્પાદનમાં આત્મવિશ્વાસ જગાવનાર બની રહેછે તેવો આશાવાદ ન્યુઝીલેન્ડના પ્રવાસે રહેલ અમર ડેરીના ચેરમેન અને સહકારી આગેવાન અશ્વિન સાવલીયાએ સહકાર ગોષ્ઠિમા જણાવેલ. સાવલીયા એ આજે પ૦૦૦ હજાર હેકટરમા ફેલાયેલ પોહરી ખાતે આવેલસંપૂર્ણ પ્રકૃતિક ફાર્મ નગાઈ તાહું ફાર્મ ની મૂલાકાત લીધી હતી જયા ચાલતી પ્રકૃતિક કૃષિ પ્રવૃતિ નિહાળી હતી ફાર્મ માં મોડર્ન ટેકનોલોજીના ઉપયોગ સાથે પ્રકૃતિક પદ્ધતિ ઑ અને મોડર્ન પધ્ધતિઓથી થતા ફાયદા – ગેરફાયદા વિષે ચાલતા પ્રયોગો અંગે ચર્ચા કરેલ અને તેમના શુ પરિણાંમો મળેલ છે તે જાણેલ. ભારત પણ જમીનને રસાયણ મૂકત કરવા શકયત પ્રાક૬૩ઘઠસતિક ખેત પ્રવૃતિઓ તરફ વળી રહયાનું જણાવી રોજગારી, ઉત્પાદન અને પુરક રોજગારી ” સહકાર થી સમૃદ્ધિ ” તરફ દોરી જતા હોવાનું જણાવેલ અને ઈફકો દ્રારા તૈયાર કરેલ નેનો યુરીયા, નેનો ડીએપીની સરાહના કરવામા આવી હતી. આ તકે ન્યુઝીરલેન્ડના વાણીજયમંત્રી ઓ કોનર, સંસદીય અન્ડર સેક્રેટરી ફોર એગ્રિકલ્ચર જો લકસટન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયાનું અખબારી યાદીમા જણાવાયેલ છે.
Recent Comments