fbpx
અમરેલી

હિન્દુ ધર્મ સેના સાવરકુંડલા ખાતે સ્વતંત્ર સેનાની વીર સાવરકર જી ની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આજરોજ સાવરકુંડલા શહેરના રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ચોક ખાતે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેના સાવરકુંડલા દ્વારા પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી નૌત્તમપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ સ્વતંત્ર સેનાની વીર વિનાયક સાવરકર જીની 140 મી જન્મ જયંતી નિમિત્તે વીર વિનાયક સાવરકર જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, હિન્દુ ધર્મ સેના સાવરકુંડલા શહેર પ્રમુખશ્રી મયુરભાઈ ખાચર, હિન્દુ ધર્મ સેના અમરેલી જિલ્લા મંત્રીશ્રી કેતનભાઇ કેશુર, હિન્દુ ધર્મ સેના સંગઠન મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ ખુમાણ, હિન્દુ ધર્મ સેના મંત્રીશ્રી નીરજભાઈ ત્રિવેદી, હિન્દુ ધર્મ સેના કારોબારી સભ્યશ્રી લલીતભાઈ મારુ, હિન્દુ ધર્મ સેના સભ્યશ્રી દેવર્ષિભાઈ બોરીસાગર, શહેર ભાજપ મહામંત્રી શ્રી વિજયસિંહ વાઘેલા, અમરેલી જિલ્લા માલધારી સેલ કન્વીનર શ્રી મયુરભાઈ રબારી, શહેર યુવા ભાજપ પ્રમુખ શ્રી અનિરૂદ્ધસિંહ રાઠોડ, શહેરી યુવા ભાજપ મહામંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ જોષી, નગરપાલિકા સદસ્ય શ્રી ભુપતભાઈ પાનસુરીયા, નગરપાલિકા સદસ્ય શ્રી કમલેશભાઈ રાનેરા, નગરપાલિકા સદસ્ય શ્રી અનિલભાઈ ગોહિલ, રામ જન્મોત્સવ સમિતિ મંત્રી શ્રી ગીરીશભાઈ રાજ્યગુરુ, સોશિયલ મીડિયા સેલ કન્વીનર ઉમેશભાઈ ગાજીપરા, યુવા ભાજપ અગ્રણી ભાર્ગવભાઈ ભટ્ટ, યુવા ભાજપ અગ્રણી શ્રી ગીરીશભાઈ નાંદોલીયા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ શ્રી હિતેશભાઈ પંડ્યા, મહામંત્રી શ્રી હર્ષદભાઈ મહેતા, હર્ષદભાઈ મહેતા સહિત ના હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts