અમરેલી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ૯૫-અમરેલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંચાલિત વડિયા કુંકાવાવ તાલુકાના ખાખરીયા હેડ વકર્સ ખાતે નિર્માણ પામી રહેલ આર.સી.સી સંપ્પ/ પંપ હાઉસની ઓચિંતી મુલાકાત લીધી હતી..
આ તકે આપણા ધારાસભ્ય શ્રીકૌશિકભાઈ દ્વારા ડેપ્યુટી ઇજનેર અને કોન્ટ્રાકટરને ગુણવતા સભર સંપ અને પમ્પ હાઉસનું નિર્માણ થાય અને ઝડપ થી કામ પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી ઉલ્લેખનીય છે કે નબળી ગુણવત્તા ની પાઇપ લાઈન ની ફરિયાદ બાદ પ્રથમ અમરેલી ના દેવળીયા નિરુક્ષણ બાદ આ યોજના માંથી ચાલતા કામ ની સ્થળ વિજીત કરી સમીક્ષા કરી હતી
Recent Comments