fbpx
ગુજરાત

દીકરી જન્મએ પ્રોત્સાહન રૂપ આપતા સુકન્યા બોન્ડના પ્રણેતા લવજીભાઈ બાદશાહના જન્મદીને સુરતની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા વિશિષ્ટ બહુમાન

સુરત શહેર માં મૂળ સૌરાષ્ટ્ર ના પાલીતાણા તાલુકા ના ગ્રામ્ય ના હાલ સુરત સ્થિત બિલ્ડર શાહો ના શાહ દિલ થી શહેનશાહ ઉદારદિલ લવજીભાઈ એ દીકરી જન્મદર વૃદ્ધિ માટે સુકન્યા બોન્ડ થી પ્રોત્સાહન આપતી ઐતિહાસિક મુહિમ માટે કરોડો ની જોગવાઈ રાજ્ય ભર માં કરી નામજ પર્યાપ્ત નામ જેવાજ ગુણસપન્ન લવજીભાઈ બાદશાહ ના જન્મદીને માનવ સેવા ટ્રસ્ટ સુરત પરમાર્થ ટ્રસ્ટ સુરત સરસ્વતીજી ટ્રસ્ટ સુરત સહિત એક ડઝન થી વધુ સંસ્થા ઓના ટ્રસ્ટી ઓ દ્વારા લવજીભાઈ બાદશાહ ને જન્મદીને શતાયુ ભવ ની શુભેચ્છા સાથે પરમાર્થ ટ્રસ્ટ અને માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને માં સરસ્વતી ગૌશાળા સીતાપુર સૌરાષ્ટ્ર સહિત ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ એ લવજીભાઈ બાદશાહ નું વિશિષ્ટ સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી

Follow Me:

Related Posts