વિચાર પ્રેરક ટ્વીટ માટે જાણીતા ભાજપ અગ્રણી ડો ભરતભાઇ કાનાબારે પદાઅધિકારી માટે વિના સંકોચ સત્ય કહેવાની હિંમત થી વાકેફ પ્રધાનમંત્રી ના નજીક ના મનાય છે
અમરેલી જિલ્લા ના મોટા ગજા ના નેતા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મહત્વ ના પદ ઉપર રહી પાર્ટી માટે સેવા કરનાર ડો ભરતભાઈ કાનાબાર સત્ય ના હિમાયતી હોવા થી પ્રધાન મંત્રી પણ પ્રભાવિત થતા રહે છે ડો ભરતભાઈ કાનાબાર ને અસંખ્ય નેતા ઓ સોશ્યલ મીડિયા ઉપર ફ્લો કરતા રહે સત્ય પ્રગટ કરવામાં કોઈ ની પણ શેર શરમ વગર ટ્વીટ કરતા પાર્ટી ના પદા અધિકારી ઓની ચૂંટાયા બાદ ની પ્રવૃત્તિ બદલાયેલા વલણ નીતિ રીતિ સ્વચ્છ વહીવટ આપી રહ્યા છીએ ? જે કામ માટે નિમણૂક પામ્યા કે ચૂંટાયા તે કામ ઈમાનદારી થી કરી છીએ ? વચન પાલન માં ખરા ઉતરી રહ્યા છીએ ? આપણે કોઈ ઉપકાર નથી કરતા જેવી માર્મિક ટકોર સાથે ટ્વીટ કરી ઘણું ઘણું કહી જાય છે પણ આચરણ માં મૂકે કોણ ? વર્તમાન સમય માં જમીન દબાણ કરી ભાજપ માં ભળી જવું ચૂંટણી પછી ત્રણ સંતાનો જન્મે તો કાયદા કરતા પાર્ટી ને મહત્વ વિપક્ષ વિરોધ ન કરે તો તેને પણ ભાગે ભળતો હપ્તો મળી રહે બીજી કોઈ પણ પાર્ટી માંથી શાસક પક્ષ માં ભલે તો દરેક દરેક ક્રાઈમ ગુના માફ ગંગા નાહી લીધા જેટલા પવિત્ર બની જાય છે પાર્ટી ના સંગઠન હોદેદારો ની ભૂલો ને બેધડક કહેવાની હિંમત રાખતા કાનાબાર સાહેબે તાજેતર માં ટ્વીટર ઉપર કરેલ ટ્વીટ ઘણું કહી જાય છે
Recent Comments