અમરેલી

મારી માટી મારો દેશ કાર્યક્રમ દ્વારા લોકોનેમૂર્ખબનાવવાનુંબંધ કરો: મનિષ ભંડેરી

સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાજપ પક્ષ દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ દ્વારા લોકોનેમૂર્ખબનાવવાનું કામ થઈ રહ્યુંછે, ખરેખર તો ગુજરાતના એક પણ ગામમાંગૌચરની જમીન આ ભાજપના નેતાઓએ રહેવા દીધી નથી તો માટીલાવવી ક્યાંથી? અનેમાટી ક્યાંથી હોય? ખુદ ભાજપના નેતાઓ જ ગૌચરની જમીન હડફ કરી ગયા હોવાથીમાલધારી સમાજનેરોડ ઉપર આવવાનો વારો આવ્યો છે,

આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણ ખાડે ગયુંછે,આરોગ્ય સેવાઓ કથળી ગઈ છે, ખેડૂતો દેવાના બોજ હેઠળ ડૂબી રહ્યા છે, શિક્ષિત યુવાન બેરોજગાર બનીનેદરદરભટકી રહ્યો છે, ગરીબ વર્ગઅનેમધ્યમ વર્ગમોંઘવારીના મારથી પીસાઈ રહ્યો છે, નાના અનેમધ્યમ વર્ગનાવેપારીઓના ધંધા રોજગાર ઠપ છે ત્યારે તમેમારી માટી મારો દેશ આવા રૂપકડા નામ આપીનેલોકોનેમૂર્ખબનાવવાનું
બંધ કરો અનેગુજરાતના લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટેનુટે કામ કરવાની ટકોર તાલુકા કોંગ્રેસ પ્રમુખમનિષ ભંડેરી ડે એ કરી છે.

Related Posts