રાજ્યભરમાં આગામી બે મહિના સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે ગારીયાધાર તાલુકાના મોરબા ગામે સફાઇ અભિયાન હાથ ધરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબા ગામે ધાર્મિક સ્થળ તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈની કામગીરી કરીને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનને વધુ વેગવાન બનાવ્યું છે.















Recent Comments