રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માં ઝાલાવાડ ની ખાનપુર બેઠક ના સરેશ ગુર્જર અને બારણ જિલ્લા ના અંતા બેઠક કિશનગઢ બેઠક ના ઉમેદવારો ના ચૂંટણી પ્રસાર માં ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર ની સભા રેલી ઓમાં ભારે જનમેદની આ વખતે રાજસ્થાન વિધાન સભા ની સામાન્ય ચૂંટણી માં મોંઘવારી કાયદો વ્યવસ્થા સલામતી જેવી અતિ મહત્વ ની બાબતે લોકો માં કંઈક અલગ મિજાજ દેખાઈ રહ્યો છે રાજસ્થાન વિધાન સભા ની સામાન્ય ચૂંટણી માં ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર ની સભા ઓ રેલી ઓ સાથે વ્યક્તિગત જનસંપર્ક અસરકરક દેખાઈ રહ્યો છે સ્થાનિક મતદારો ના મન પારખી સ્થાનિક સમસ્યા ઓ અંગે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર અને પ્રસાર ટીમ નો અનેકો બેઠક ઉપર ભારે સમર્થક મેળવતો ચૂંટણી પ્રસાર
રાજસ્થાન વિધાનસભા સામાન્ય ચૂંટણી માં ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર ની સભા રેલી ઓમાં ભારે જનમેદની

Recent Comments