દેશના સંસદ ભવન ઉપર હુમલો કરનારને કડક કાર્યવાહી કરવા માટે અમરેલી જિલ્લા કોંગ્રેસ આવેદન પાઠવ્યું
ગત તારીખ 13 12 23 ના રોજ લોકશાહીના મંદિર ના દેશની સંસદ પર હુમલો થતા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ એ 13 12 23 ના રોજ દેશના સર્વ લોકશાહી મંદિર ઉપર કેટલાય આવારા તત્વોના મિલન ઇરાદે સાથે અને ખોટા મનસુબા અને પાર પાડવા સંસદ મંદિર ઉપર સુરક્ષા સક્રને ભેદી ગંભીર કૃત્ય આશ્રરેલું છે ત્યારે દેશના કાયદાના શાસનના પ્રશ્નો અને ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયેલ છે જેથી કસૂરવાર હોય તેને રાષ્ટ્ર દોષ નોગુનો નોંધી અને આમાં મદદ કરતા સંસદમાં પ્રવેશવા માટે ભલામણ કરનાર ભાજપના સંસદ સભ્યોનો સભ્યપદ રદ કરી તેમના પર એન એસ એ નેશનલ સિક્યુરિટી એક્ટ નો ગુનો નોંધી કાર્યવાહી કરવા આજ અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ માંગ કરી છે આ તકે ઉપસ્થિત નરેશભાઈ અધ્યારૂ મનીષભાઈ ભંડેરી સંદીપભાઈ પંડ્યા ટીકુભાઈ વરૂ રફિકભાઈ મોગલ ભરતભાઈ અપાણી નારાયણભાઈ મકવાણા માલાભાઈ બથવાર બાબુભાઈ પાણીયા રાજુભાઈ સોલંકી વાળા ડાયાલાલ મેહતા સુખાભાઈ કવાડ જયરાજભાઇ જળુ અરવિંદ ભાઈ ગોંડલિયા સહિતના કોંગ્રેસ આગેવાનોએ આવેદનપત્ર પાઠવી અને રોષ વ્યક્ત કર્યો*
તેવું જિલ્લા કૉંગ્રેસ અગ્રણી આગેવાન નરેશ ભાઈ અધ્યારું ની યાદી જણાવે છે
Recent Comments