fbpx
બોલિવૂડ

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો પિંક લુક જાેઈ ફેન્સ થયા ખુશ

મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. તે કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તેની મોટી ફેન ફોલોઈંગ છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની પર્સનલ લાઈફ વિશે અપડેટ્‌સ આપતી રહે છે. હાલમાં જ તેણે કેટલીક તસવીરો શેર કરી છે. જે જાેઈને ફેન્સ દિવાના થઈ ગયા છે.. ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ હાલમાં જ એક તસવીર શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

શેર કરેલી તસ્વીરોમાં એક્ટ્રેસ ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. મોનાલિસાએ શેર કરેલી તસવીરમાં તેણે પિંક કલરનું ટોપ અને બ્લેક જીન્સ પહેર્યું છે. શેર કરેલી તસવીરોમાં એક્ટ્રેસ અલગ-અલગ પ્રકારના પોઝ આપતી જાેવા મળી રહી છે. મોનાલિસા દ્વારા શેર કરવામાં આવેલ ફોટોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ તસવીર પર ફેન્સ અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts