અમરેલી

મહામુત્સદી SRK ના મોભી રાજ્ય સભા ના સાંસદ પદ ના ઉમેદવાર તરીકે ગોવિદ ભગત ની પસંદગી થતા સમગ્ર પંથક ના હરખ ની હેલી

કલાપી નગર લાઠી ના હાલ સુરત સ્થિત સમાજ શ્રેષ્ટિ ઉદ્યોગરત્ન SRK ડાયમંડ કંપની ના ગોવિદભગત ગોવિદ કાકા ધોળકિયા નામ થી સુવિખ્યાત રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ના મોભી ની આગામી રાજ્ય સભા ની ચૂંટણી માં રાજ્યસભા ના સાંસદ તરીકે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગોવદ ભગત ધોળકિયા ની પસંદગી થતા સમગ્ર પંથક માં હરખ ની હેલી પ્રસરી ગઈ હતી રાજ્ય સભા ના સાંસદ તરીકે ના તમામ ગુણો ધરાવતા ગોવિદ ભગત ધોળકિયા મિતભાષી પ્રબુદ્ધ વક્તા રિચથીકર મોટીવેશન સ્પીકર સાર્વભૌમત્વ ના રક્ષક સામાજિક સંવાદિતા ના હિમાયતી ઉદાર નેકદિલ જેવા અનેક ઉમદા આચરણ સાથે સામાજિક ક્ષેત્રે અનેક પરિવર્તન પ્રેરક અભિયાનો ના પ્રણેતા છે વ્યસન મુક્તિ દ્રષ્ટી ચકાસણી શ્રી રામકૃષ્ણ અબ્દુલ કલામ આરોગ્ય પ્રોજેકટ ફરતા દવાખાના ઉપરાંત સમગ્ર દુધાળા ગામ સોર ઉર્જા થી સુસજ્જ કરતા સામાજિક સંરચના માં સુધારાવાદી મહામુત્સદી ની રાજ્યસભા માં સાંસદ પદ ના ઉમેદવાર જાહેર થતા ની સાથે ઠેર ઠેર સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક ધાર્મિક સંસ્થાન સંગઠનો માં હરખ ની હેલી પ્રસરી જવા પામી હતી 

Related Posts