શ્રી ધર્મબંધુજી અને શ્રી યોગી આદિત્યનાથજીની મુલાકાત
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/02/IMG-20240227-WA0199-1024x620.jpg)
શ્રી ધર્મબંધુજી અને શ્રી યોગી આદિત્યનાથજીની મુલાકાત ઈશ્વરિયા મંગળવાર તા.૨૭-૨-૨૦૨૪ જાણીતા ક્રાંતિકારી શ્રી સ્વામી ધર્મબંધુજી અને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીની મુલાકાત યોજાઈ હતી, જેમાં સાંપ્રત મુદ્દાઓ સાથેનાં પ્રવાહો સંબંધી ચર્ચા થઈ. આ મુલાકાત વેળાએ ઉત્તરપ્રદેશનાં નાણાંમંત્રી શ્રી સુરેશ ખન્ના જોડાયા હતા.
Recent Comments