મહાશિવરાત્રીનાં પાવન પર્વે નિમિતે અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાવરકુંડલા આરએસએસની સ્વામી વિવેકાનંદ રાત્રી શાખા દ્વારા ગાયોને ચોખ્ખું પાણી મળી રહે તે માટે આજે શાખાનાં સ્વયંસેવકો દ્વારા અવેડાની સફાઈ કરી અવેડાનું ચોખ્ખુ પાણી કરવામાં આવ્યું હતુ.આમ સ્વચ્છતા ત્યાં પ્રભુતાએ સંદેશને ગુંજતો કરવામાં આવ્યો.
સાવરકુંડલા ખાતે આર.એસ.એસ.ની સ્વામી વિવેકાનંદ રાત્રી શાખા દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે પ્રેરણાદાયી કદમ.


















Recent Comments