અમરેલી

હજીરાધાર ગામે કન્યા કેળવણી એવમ શાળા પ્રવેશોત્સવ

દામનગર ના હજીરાધાર ગામે શાળા પ્રવેશોત્સવ એવમ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો તેમાં અમરેલી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ એલ મહેતા લાઈઝન અધિકારી દિલીપભાઇ પરમાર ભાવસિંહ ડોડીયા શાળા આચાર્ય મનુબેન ચાવડા સ્થાનિક સરપંચ રામજીભાઈ કાનમિયા લાઠી આઈ ડી એસ અધિકારી કાશ્મીરાબેન ભટ્ટ સહિત શાળા સ્ટાફ પરિવાર સ્થાનિક અગ્રણી ઓ આંગણવાડી વર્કર બહેનો સહિત ની ઉપસ્થિતિ માં શાળા પ્રવેશોત્સવ યોજાયો 

Related Posts