ગુજરાત

નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો અને પરિવારજનો માટે હેલ્પલાઇન નંબર જાહેર

નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો અને પરિવારજનો માટે હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે.
ગુજરાત રાજ્યના નાગરિકો અને તેના પરિવારજનોએ રાજ્યના કંટ્રોલરૂમ નંબર
• 079232-51900
• 9978405304
• હેલ્પલાઇન નં. 1070
• જે તે જિલ્લાના District Emergency Operation Centreના હેલ્પલાઇન નં. 1077
પર સંપર્ક કરવો.

નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
• +977 985 131 6807
• +977 970 910 7500 પણ જાહેર કરવામાં આવ્યા છે.

જરૂરિયાતમંદ નાગરિકો અથવા તેમના પરિવારજનો તાત્કાલિક આ નંબરો પર સંપર્ક કરી શકે છે.

Related Posts