અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા અમરેલી જિલ્લા મા વિવિધ સ્થળોએ કાયૅક્મ માં હાજરી આપશે અમરેલી સીનીયર સીટીઝન ગ્રાઊન્ડ મા રાત્રે ૯-૦૦ કલાકે ધર્મ સભા તા.૨૬ ના શ્રી કુષ્ણ જન્મોત્સવ માં તેમની સાથે જોડાશે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ પ્રાંત ઉપાધ્યક્ષ મનસુખભાઇ રેયાણી પ્રાંત ઉપાધ્યક્ષ અડવોકેટ ફોરમ ના દડુભાઈ ખાચર વિભાગ અધ્યક્ષ ડો. કિરીટભાઈ દેસાણી વિભાગ મહામંત્રી દિલીપભાઈ બામટા છાત્ર પરીષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી માં મજબૂતભાઈ બસીયા અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સોલંકી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા મત્રી જીલુભાઈ વાળા રાષ્ટ્રીય બજરંગદળ જિલ્લા મંત્રી જીગ્નેશભાઈ કયાડા જિલ્લા મંત્રી માં ઉદયસિંહ રાજપૂત વિપુલભાઈ ગજેરા કેતનભાઈ ઉકાણી રણજીતભાઈ ડાબસરા સંજયભાઈ પોપટ અમરેલી નગર અધ્યક્ષ મહામંત્રી મિલનભાઈ સોની દિનેશભાઈ ભરવાડ લાડવા ભાઈ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહેશે
અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડીયા શ્રી કૃષ્ણ જન્મોત્સવ માં ઉપસ્થિત રહેશે

Recent Comments