અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. ૧૨ દેશી પિસ્તોલ અને ૫૦ જેટલા જીવતા કારતૂસ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. અમદાવાદ સહિત અન્ય જગ્યાઓ પર ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી કરી છે. એક આરોપી પાલનપુર લૂટનો વોન્ટેડ છે. બીજાે આરોપી કર્ણાટકમાં થયેલી લૂંટનો વોન્ટેડ છે. ત્રીજાે આરોપી રાજસ્થાનમાં મારામારીના ગુનામાં સંડોવાયેલો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ૧૨ પિસ્તોલ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી

Recent Comments