આજે ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ ૧૦નું પરિણામ સવારે ૮.૦૦ વાગે જાહેર કરવામાં આવશે
આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સવારે ૦૮:૦૦ કલાકે ધોરણ- ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી છે. તેમણે ઠ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં યોજાયેલ ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.૦૮/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ રંંॅ://ખ્તજીહ્વ.ર્ખ્તિ પર પોતાનો બેઠક ક્રમાંક અંદર એન્ટર કરી મેળવી શકશે.
Recent Comments