ઉૐર્ં દ્વારા સભ્ય દેશોને કોરોના વેક્સિન ચાલુ રાખવા સલાહ આપી
દુનિયાના મોટાભાગના દેશોમાં ફરીવાર કોરોનાવાયરસના કેસો જાેવા મળી રહ્યા છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ઉૐર્ં)એ કોવિડ-૧૯ વાઈરસમાં ફરી વધારો થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ઉૐર્ં અનુસાર, ફેબ્રુઆરી ૨૦૨૫ની મધ્યથી દુનિયાભરમાં જીછઇજી-ર્ઝ્રફ-૨ વાઈરસની ગતિવિધિમાં વધારો નોંધાયો છે. ઉૐર્ંના આંકડા અનુસાર, કોવિડ ટેસ્ટમાં પોઝિટિવિટી રેટ ૧૧% સુધી પહોંચી ગયો છે, જે જુલાઈ ૨૦૨૪ બાદ સૌથી વધુ છે. આ વધારો વિશેષ રૂપે ઈસ્ટર્ન મેડિટેરેનિયન (પૂર્વી ભૂમધ્યસાગર વિસ્તાર) સાઉથ-ઈસ્ટ એશિયા, વેસ્ટર્ન પેસિફિક (પશ્ચિમી પ્રશાંત વિસ્તાર)થી જાેવા મળી રહ્યો છે.
સાથેજ ઉૐર્ંનું કહેવું છે કે, ૨૦૨૫ની શરૂઆતથી કોરોના વેરિયન્ટના ટ્રેન્ડમાં થોડો બદલાવ જાેવા મળ્યો છે. ન્ઁ.૮.૧ વેરિયન્ટ ઘટી રહ્યો છે. જાેકે, દ્ગમ્.૧.૮.૧ને ફટ્ઠિૈટ્ઠહં ેંહઙ્ર્ઘીિ સ્હૈર્ંિૈહખ્ત (વેરિયન્ટ દેખરેખ હેઠળ)ની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે, જેના કેસ ઝડપથી વધી રહ્યા છે. મે ૨૦૨૫ના મધ્ય સુઘી આ વેરિયન્ટ દુનિયાભરમાં રિપોર્ટ કરવામાં આવેલા કુલ જીનોમિક સિક્વેન્સના ૧૦.૭% બની ગયું છે.
વિવિધ દેશોમાં કોવિદ-૧૯ ના કેસોમાં વધારો નોંધાતા ઉૐર્ં મુજબ, હાલના સંક્રમણનું સ્તર ગત વર્ષે આ સમયે આ જ સમય જેવી સ્થિતિને દર્શાવે છે. ઉૐર્ંએ અવું પણ કહ્યું કે, અત્યાર સુધી કોવિડ-૧૯ના પ્રસારમાં કોઈ સ્પષ્ટ પેટર્ન જાેવા નથી મળી રહી. આ સિવાય હજુપણ અનેક દેશોમાં નજર રાખવા માટેની વ્યવસ્થા સિમિત છે, જે એક ચિંતાનો વિષય છે.
હાલની પરિસ્થિતિ જાેઈને, ઉૐર્ંએ તમામ સભ્ય દેશોને આગ્રહ કર્યો કે, તે જાેખમ આધારિત અને અને સંકલિત વ્યૂહનીતિ અનુસાર ર્ઝ્રંફૈંડ્ઢનું સંચાલન કરે. રસીકરણનો પ્રોગ્રામ બંધ ન કરે, ખાસ કરીને હાઈ રિસ્કવાળા લોકોને જરૂરથી રસી મૂકવામાં આવે. રસી ગંભીર બીમાર અને મૃત્યુથી બચાવ માટેની પ્રભાવી રીત છે.
Recent Comments