અમરેલી

માદરે વતન દુધાળા ખાતે ગોવિદભાઈ ધોળકિયા ની સમકક્ષ વડીલો સાથે ગોષ્ટિ જૂની સ્મૃતિ ઓ વાગોળી

લાઠી પ્રાચિન આદર્શ અમલ માં મુકવો હોય તો સહકાર માર્ગે આગળ વધવુ સ્વ + અર્થ ને જતો કરી સર્વ + ઉદય નો માર્ગ લીધા સિવાય યત્ર ભવતિ વિશ્વ એક નિડમ નું સોનેરી સ્વપ્ન સાકાર થઈ શકે નહીં ના સંદેશ સાથે તાલુકા ના આદર્શ ગામ દુધાળા પધારતા વતન ના રતન શ્રી રામકૃષ્ણ એક્સ ના સંસ્થાપક ગોવિદભાઈ ધોળકિયા માદરે વતન દુધાળા ખાતે ૬૦ વર્ષ વડીલો સાથે ગોષ્ટિ કરી સહ પાઠી ઓ સાથે જૂની સ્મૃતિ ઓ વાગોળી માટી ની મહેક વિનોદ વૃત્તિ સાથે સમગ્ર દુધાળા ના વડીલો એકત્રિત થયા સ્નેહીજન ની મળી અનહદ આનંદિત થતા અનેક વડીલો સાથે ગોવિદભાઈ ધોળકિયા એ અતિ આત્મીયતા થી સંવાદ કર્યો હતો વ્યક્તિ ગમે એટલો વિસ્તરે વિકસે પણ એ વતન ને ક્યારેય વિસરી શકે નહીં સજ્જન વ્યક્તિ એટલે ગામ ના પાદર માં ઉભેલા ઘટાટોપ વૃક્ષ સમાંતર હોય છે સમયાંતરે ફળ અને છાયો બને આપતા રહે છે એક સફળ ઉદ્યોગ પતિ સમાજ શ્રેષ્ટિ અને પ્રબુદ્ધ વિવેચક રાજ્યસભા સાંસદ સહિત અનેક વિધ સેવા પ્રદાન હોવા છતાં લેશ માત્ર ઉન્માદ નહિ અતિ સહજ અને સરળ સ્વભાવ મિતભાષી ગોવિદભાઈ ધોળકિયા એ માદરે વતન દુધાળા ખાતે જૂની સ્મૃતિ ઓ સહપાઠી સાથે આજે પણ એજ અમીટ છાપ છોડી જતું વ્યક્તિવત થી સૌકોઈ આત્મીયતા થી સમય વિતાવ્યો હતો ખૂબ સંતોષ અને માટી મહેક સાથે વતન દુધાળા જુના જોગી ઓને મળી ખૂબ આત્મસંતોષ વ્યક્ત કર્યો હતો દેશ કાળ ભાષા સંસ્કૃતિ પરંપરા ઓ જે કહે તે પણ વસુધૈવ કુટુંબકમ રચાય તેજ ભાતૃપ્રેમ એકયતા ઇન્ટરનેટ યુગ માં  કનેક્ટિવિટી હોય કે નહોય પણ ગામ માં વર્ષો સુધી આવી અનેક્ટિવિટી રાખવી અને કવરેજ માં રહેતા આદર્શ ગામ દુધાળા ખાતે ઉત્સાહ પ્રગટાવતા વડીલો નું સ્નેહ મિલન કંઈક અનોખી રીતે યોજાય ગયું 

Related Posts