અમરેલી

અમરેલી જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળશે

અમરેલી જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને તા.૧૦મી સપ્ટેમ્બરે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાશે.

જિલ્લા કલેકટર કચેરી ખાતે મળનારી આ બેઠકમાં ઓગમેન્ટેશન ટેપ કનેક્ટિવિટી ઇન એરીયા અને જળ જીવન મિશન અંતર્ગતની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.  

Related Posts