ગુજરાત

શ્રી ભગવાન દાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ દીકરી ઓને વસ્ત્ર દાન અર્પણ

સુરત શ્રી ભગવાનદાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવા ફાર્મ ગઢપુર પાસોદરા સુરત સ્થિત આધાર ડિસેબલ ટ્રસ્ટ ના સમસ્ત દિવ્યાંગ પરિવારની દીકરી ઓને કુર્તી અને ટીશર્ટ ની ભેટ અર્પણ કરવામાં આવી હતી ઉદાર દિલ દાતા પરિજનો સામાજિક સ્વેચ્છિક સંસ્થા શ્રી ભગવાનદાસ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી ઓમ પ્રકાશ આશારામ બિરલા કિશોરભાઈ સોજીત્રા  પ્રવીણભાઈ વસ્તાણી સોનલબેન ભગવાનભાઈ પટેલ અનમોલભાઇ દીપકભાઈ બિરલા આધાર ડિસેબલ ટ્રસ્ટ સુરત અરુણાબેન માવાણી કનૈયાલાલ માવાણી  તેજલબેન પોલરા આધાર દિવ્યાંગ મહિલા સમિતિ

સાથે દિનેશભાઈ કાનાણી અને પીન્ટુભાઇ સોજીત્રા અન્ય મહેમાન શ્રીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા સક્ષમ ઉપાધ્યક્ષ  ગુજરાત પ્રાંત, દિનેશભાઈ જોગાણી ઉપપ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક, આભાર આઈ કેર સેન્ટર, રેડક્રોસ રક્ત દાન કેન્દ્ર ના વાઇસ ચેરમેન એ આ પ્રવૃતિ ને બિરદાવી હતી સમાજ મા  અનેક પ્રકાર ના દાન થતા હોય છે. શ્રી ભગવાન દાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ મા  દિવ્યાંગો દીકરીઓ ને ટીશર્ટ, કુર્તી  અર્પણ કરી વસ્ત્ર દાન કરી શ્રેષ્ઠ દાન ઉત્તમ ઉદારણ પૂરું પાડ્યું હતું 

Related Posts