અમરેલી

સાવરકુંડલામાં રહેણાંક મકાનેથી દારૂની ૧૫ બોટલ ઝડપાઈ

સાવરકુંડલામાં જેસર રોડ પર રહેતા કીશન મનુભાઇ સોસાના રહેણાંક મકાને દારૂની ૧૫ બોટલ ઝડપાઈ હતી. પોલીસે ૫૦૮૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. તેમજ લુણકી, લીલીયા, જેઠીયાવદર, સાવરકુંડલામાંથી શરાબી ઝડપ્યા છે.

Related Posts