આજ રોજ બગસરા તાલુકામાં *નવી હળિયાદ* મુકામે અંદાજિત રકમ *૨૫,૦૦,૦૦૦ (પચીસ લાખ)* નું *ગ્રામ પંચાયતનુ* ખાતમુર્હૂત કરવામાં આવ્યું.
આ તકે આપડા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા સાહેબ, બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઇ ભાખર, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી દેવરાજભાઈ રાંક, બગસરા માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી કાંતિભાઈ વેકરીયા, સાથે મહામંત્રીશ્રી ખોડભાઈ વેકરીયા, પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રીશ્રી ખોડુભાઈ સાવલિયા, માવજીંજવા ગામના સરપંચશ્રી રાજુભાઈ કાકડિયા, મુંજીસાયર ગામના સરપંચશ્રી જયસુખભાઈ ખેતાણી, શાપર ગામના સરપંચશ્રી ધનજીભાઈ શિલુ, નવી હળિયાદ ગામના સરપંચશ્રી બાબુભાઈ દુધાત, ઉપસપંચશ્રી રાજુભાઈ, આગેવાનશ્રી વલ્લભભાઈ ગોધાણી, વલ્લભભાઈ ગાજીપરા, નિલેશભાઈ સાંગાણી,પ્રવિણભાઈ રફાળીયા સહિત ગ્રામજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત અન્ય આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


















Recent Comments