અમરેલી જિલ્લા માં સાપ ગયો પણ લીસોટા રહ્યા જેમ પદ ગયા પછી પણ ઓળખ નહિ છોડવા સામે
જાણીતા આર ટી આઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા એ રાજ્ય ના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી અને પ્રાદેશિક વાહન નિયમન કચેરી ને પત્ર પાઠવી અમરેલી લોકસભા ના પૂર્વ સાંસદ સામે મોટર વેહિકલ એકટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી છે અમરેલી લોકસભા ના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા ની ગાડીની નેમ પ્લેટ અન્વયે એમ.વી. એકટ હેઠળ કાર્યવાહી પ્રાદેશિક વાહન વહેવાર કચેરી સહિત સબંધ કરતા ઓને રજુઆત અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા પોતે હવે હોદા પર ન હોવા છતાં તેની ગાડી નંબર GJ-14-AP-6150 અને GJ-14-BG-0150 નંબરની કોર જીલ ગાડીઓ પર લાલ બોર્ડ નેમ પ્લેટ લગાવી ફરતા હોઈ, જે હાલ સાંસદ તરીકે પણ નથી. તેમ છતાં આમ જનતાની અંદર ખોટી ઓળખ ઉભી કરી ટ્રાફીકના નિયમો અને હોદો બતાવી આમ જનતાની અંદર પોતે કાઈ હોવાનું દેખાડો કરી રોફ છાય રહીયા છે. જે બાબતની મે તારીખ ૧૬-૪-૨૦૨૫ ના લેખિતમાં સહાયક પ્રાદેશિક અધિકારી કચેરીને અમરેલીના અવિકારીને રજુઆત કરેલ તેમજ જિલ્લા પોલીસ વડાને આ બાબતને પણ રજુઆત કરેલ જેમાં સહાયક પ્રાદેશિક અધિકારીના પત્ર નં. અમર/નોન ટ્રાન્સ શાખા / ઓન-૫૯૧/૨૦૨૫ તારીખ. ૨૩-૦૪-૨૦૨૫ના પત્રથી લોકોને ગેરમાર્ગે દોરવા જેની કાયદાકીય કાર્યવાહી અમરેલી જિલ્લા પોલીસ વડાની કાર્યક્ષેત્રમાં આવતી હોય પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવા જણાવેલ જેનો પત્ર સામેલ રાખુ છુ તો આ બાબતે મારી રજુઆતને ધ્યાને લઈ સત્વરે કાયદેસર કાર્યવાહી થવા મારી શ્રી જિલ્લા કલેક્ટર સાહેબ-જિલ્લા સેવા સદન- અમરેલી.સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અમરેલી સાવરકુંડલા બાયપાસ ચોકડી રોડ શ્રી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટથીની કચેરી, અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયટ પોતે હવે હોય પર ન હોવા છતા તેની ગાડી ને GF-14-AP- GI30 અને G-18 80-8150 નંબરની ફોરવલિલ ગાડીઓ પર સવલ વોર્ડ નેમ પ્લેટ લગાવી ફરતા હોઈ જે અંગે એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની થાય છે. ઉપરાંત હોદા પર ન હોવા છતા ગાડી પર ખોટી ઓળખ લખીને ખોટી ઓળખ ઉભી કરીને લોકોને ગેરમાર્ગે દોરવા જેની અમરેલી જિલ્લા પોલીસના કાર્યક્ષેત્રમાં આવતી હોઈ પોલીસ વિભાગ દ્વારા કાર્યવારી કરવાની રહે છે તેમ આર ટી આઇ એક્ટિવિસ્ટ સુખડીયા એ પત્ર માં જણાવ્યું છે

















Recent Comments