અમરેલી

આલે લે. પરચુરણ ચોકલેટ પીપરમેન્ટ વિક્રેતા કેબીન ધારક ને ૪૦ હજાર નો દંડ દામનગર PGVCL ઈજનેર ની મનમાની કાયદા થી વિપરીત વીજ બિલ આકારતું તંત્ર વીજ ચોરી લોવોલ્ટ પ્રશ્ને નિષ્ફળ કીડી ને કોષ નો ડામ

દામનગર PGVCL સબ ડિવિઝન કચેરી ના ઈજનેર ની મનમાની ઘર વપરાશ ના વીજ કનેક્શન માંથી વાણિજ્ય હેતુ માં વીજ વપરાશ કરતા ગ્રાહક ને કોઈપણ નોટિસ વગર કાયદા થી વિરુદ્ધ ભય દર્શાવી સ્થળે જ વીજ મીટર ઉતારી ૪૦ હજાર વસુલાત કરતા નારાજ ગ્રાહકે વીજ અધિનિયમ ની કંઈ જોગવાઈ હેઠળ આટલું મોટું વીજ બિલ અપાયું તેવી સ્પષ્ટતા માંગતા અરજી સ્વીકારવા ઇનકાર વીજ અધિનિયમ ૨૦૦૩ કે ધ ઇન્ડિયન ઇલે સીટી ને અનુચર્યા વગર અપાયેલ વીજ બિલ પુનઃ આકારવા લેખિત રજુઆત કરતા અરજી સ્વીકારવા ઇનકાર ખોટી પદ્ધતિ એ અપાયેલ વીજ બિલ અંગે PGVCL કચેરી ને ભૂલ કર્યા નું ભાન થતા અરજી લેવા ઇનકાર ટપાલ દફતર ના કાયદા નો ઉલાળીયો કરતા દામનગર PGVCL ઈજનેર વિરુદ્ધ ચીફ એક્યુ ઈજનેર કાર્યપાલક ઈજનેર સુધી લેખિત ફરિયાદ એક ભૂલ સુધરવા ને બદલે બીજી ભૂલ દામનગર શહેર માં વધતી જતી વીજ ચોરી ડામવા માં નિષ્ફળ ઈજનેર હવે નાના કેબીન ધારકો પાસે વીજ અધિનયમ ૨૦૦૩ ની અને ધ ઇન્ડિયન ઇલે સીટી ને અનુચર્યા વગર આડેધડ વીજ બિલો આકારી સ્થળે વસુલાત ઉપર ઉતરી આવતા નાના ગરીબ પરિવારો લાચાર ઘર વપરાશ ના કનેક્શન માંથી વાણિજ્ય ઉપીયોગ કરતા વીજ ગ્રાહકો ને પુરવણી બિલ ની નોટિસ કે લોડ વધારો માંગવા ની તક વગર મનમાની ઉપર ઉતરી આવતા ગ્રાહકો માં નારાજગી ઉભી થઈ ઘણા સમય થી પટેલ શેરી ઉંડપા પુરબીયા શેરી વાણીયા શેરી મુખ્ય બજારો માં લોડ વોલ્ટ ના પ્રશ્નો અને વધતી જતી વીજ ચોરી ડામવા માં નિષ્ફળ તંત્ર હવે નાના કેબીન લારી ગલ્લા ધારકો ને મન ફાવે તેમ કાયદા વિરુદ્ધ વીજ બિલો આકારી સ્થળે જ દંડ વસુલાત કરી ભય જનક વર્તન કરતા કંપની ના તંત્ર સામે રજુઆત પરચુરણ ચોકલેટ પીપરમેન્ટ વિક્રેતા ને ૪૦ હજાર નો દંડ સ્થળે વસુલાત કરતા કેબીન ધારકે અરજી કરી સ્પષ્ટતા માંગતા ઈજનેરે અરજી સ્વીકારવા ઇન્કાર કર્યો આવી મનમાની કરતા ઈજનેર સામે સબંધ કરતા ઉચ્ચ અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ કરાય  

Related Posts