ભારતની જાણીતી સંસ્થા પ્રિયદર્શીની એકેડમીના ગુજરાતી સાહિત્યનો ચંદાબેન મોહનભાઈ પટેલ ગુજરાતી લીટરરી એવોર્ડ વર્ષ ૨૦૨૬ માટે પ્રખ્યાત ગઝલકાર શ્રી જવાહર બક્ષીને તેમના આજીવન સાહિત્ય પ્રદાન માટે તારીખ ૧૨ માર્ચ ૨૦ર૬ના રોજ ચર્ચગેટ, મુંબઇમાં અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત હિંદી મરાઠી અને સિંધી ભાષામાં પણ એવોર્ડ આપવામાં આવશે.
જવાહર બક્ષીને પ્રતિષ્ઠિત પ્રિયદર્શીની એકેડેમી સાહિત્ય પુરસ્કારની ઘોષણા


















Recent Comments