અમરેલી

સાવરકુંડલા શહેર અને તાલુકામાં કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર માટે મિટિંગ કરતા જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત

સાવરકુંડલા શહેર અને તાલુકામાં કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર વિજય બનાવવા માટે પ્રચાર કરતા જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત

સાવરકુંડલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી નો પ્રચાર ચાલી રહ્યો છે જેમાં સાવરકુંડલા નગરપાલિકા અને સાવરકુંડલાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે જેમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જીતાડવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત હાલ ઉમેદવારોના પ્રચાર માટે સાવરકુંડલાના ગામડે ગામડે પ્રચાર કરી રહ્યા છે અને સાંજે નગરપાલિકાના શહેરી વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. 

હાલમાં સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય ના મતદારો ને જે સ્થાનિક જરૂરિયાત હોય તે મળતી નથી હાલમાં લોકો ખૂબ સરકારની ખોટી નીતિ , મોંઘવારી ,બેરોજગારી તેમજ સ્થાનિક મુદ્દા પીડાઈ રહી છે જેથી આવનાર સમયમાં કૉંગ્રેસ મત આપવા અપીલ કરતા પ્રતાપ દુધાત.

Related Posts